ઈટલી / 100 ટાપુઓથી બનેલાં વેનિસમાં 50 વર્ષની સૌથી મોટી ભરતી, શહેર પાણીમાં ડૂબ્યું

Italy: Venice floods cause mayor to declare a state of emergency

ઈટલીનું સુંદર શહેર વેનિસ પૂરના કારણે તબાહ થઇ ગયું છે. વેનિસના મેયરે બુધવારે આખા શહેરને હોનારત ગ્રસ્ત જાહેર કરી દીધું. આખું શહેર એટલી હદે પ્રભાવિત થયું છે કે ઐતિહાસિક બેસિલિકા સહીત બધી જ ગલી અને મોહલ્લા પાણીમાં ગરકાવ થઇ ગયા છે.આ આફતમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ