Coronavirus / ઈટલીમાં કોરોનાને લીધે એક જ દિવસમાં 1 હજારના મોત નિપજ્યા, ઈટલી વિશ્વમાં બીજા નંબરે

italy records almost 1000 virus deaths in one day record

કોરના વાયરસનું કેન્દ્ર બનેલી ઈટલીમાં દરેક દિવસે મોંતનો આંકડો વધી રહ્યો છે. આ મહામારીએ ઈટલીમાં સૌથી વધારે હાહાકાર મચાવ્યો છે. યૂરોપના આ દેશમાં અત્યાર સુધીમાં 9,134 લોકોના મોત નિપજ્યા છે. શુક્રવારે સૌથી વધારે મોત નિપજ્યા છે. ઈટલીમાં એક દિવસમા 1000 લોકોના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ