મહામારી / ઈટાલીથી આવ્યા સારા સમાચાર, 101 વર્ષીય વૃદ્ઘ કોરોનાને હંફાવી સાજા થયા

italy italys oldest corona survivor 101 year old corona patient recovered

કોરોના વાયરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસે હજારો લોકોનાં જીવ લીધા છે. કોરોના વાયરસે અત્યાર સુધી નવજાત શિશુથી લઇ વૃદ્ધો બધાને પોતાનો શિકાર બનાવ્યો છે. ચીન બાદ ઈટાલીમાં કોરોના વાયરસે સૌથી વધારે તબાહી મચાવી છે. પરંતુ આ કોહરામ વચ્ચે સારા સમાચાર પણ આવ્યા છે. ઈટાલીમાં 101 વર્ષના વ્યક્તિએ કોરોનાને હાર આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ