Coronavirus / આ દેશે રાષ્ટ્ર ધ્વજ અડધે કાઠીએ ફરકાવી શોક દિન મનાવી મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

Italy has the highest number of deaths in the world due to the Corona virus

ચીન બાદ કોરોનાથી ઈટલી સૌથી વધારે કેસ ધરાવતો દેશ બન્યો હતો. જો કે છેલ્લા 1 અઠવાડિયાથી અમેરિકાએ ચીન અને ઈટલીને પાછળ છોડી દીધું છે. અત્યારે અમેરિકામાં કોરોના સૌથી વધારે કેસ છે. હજું પણ ઈટલીનો મૃત્યુઆંક વિશ્વમાં સૌથી વધારે છે. ઈટલીમાં ચીન કરતા 4 ગણા મોત નિપજ્યા છે. ઈટલીને સોશિયલ ડિસ્ટન્સિંગ ન રાખવાની ભૂલ ભારે પડી છે. ઈટલીમાં મંગળવારે શોક દિન મનાવવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ