Coronavirus / આ દેશની સરકાર મુંઝવણમાં, પ્રજાને કોરોનાથી બચાવે કે ઘરમાં રહેવાને કારણે વધેલી આ ઘટનાઓથી

italy ground zero report coronavirus domestic violence cases increase

ઈટલીમાં મહિનાથી લોકડાઉન હોવાના કારણે લોકો ઘરમાં રહેવા માટે મજબૂર છે જેને પગલે ઘરેલું હિંસાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 29 દિવસોમાં હિંસા વિરોધી કેન્દ્ર ‘લા કાલા દેલ્લા દોંના દી પીસા’ના સમન્વયક ફ્રેંચેસ્કા પીદોની પાસે 30થી 40 વર્ષની લગભગ 70 મહિલાઓએ શારિરીક, માનસિક અને આર્થિક બાબતોને લગતી ફરિયાદો આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ