હાહાકાર / સ્ટ્રેન વાયરસે વધાર્યો સ્ટ્રેસ, બ્રિટન સહિતના આ 5 દેશોમાં પણ જોવા મળ્યું સંક્રમણ

italy denmark netherlands australia belgium report cases mutated covid virus

કોરોના વાયરસના નવા પ્રકાર સ્ટ્રેનને લઈને બ્રિટન સહિત હવે 5 દેશોમાં હાહાકાર મચ્યો છે. આ કારણે ભારત સહિત અનેક દેશોએ બ્રિટનની સાથેની હવાઈ સેવાઓ બંધ કરી છે. પરંતુ આ નવો વાયરસ અન્ય 5 દેશોમાં ફેલાતા સરકારની ચિંતા વધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ