PHOTOS / આ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ એક બીજાનું પીવે છે લોહી, કારણ છે ખૂબ જ અજીબ

italy couple drinks each others blood to show commitment

સામાન્ય રીતે તમે ફિલ્મો અથવા ટીવી સીરિયલોમાં લોહી પીતા જોયા હશે, પરંતુ શું ક્યારેય સાંભળ્યું છે કે કોઇ માણસ બીજા માણસનું લોહી પીતું હોય, જી હાં આ બિલકુલ સાચું છે. ઇટલીમાં રહેલા એક ગર્લફ્રેન્ડ બૉયફ્રેન્ડ એક બીજાનું લોહી પીવે છે. એનું કારણ ખૂબ અજીબ છે.

બ્રેકિંગ ન્યૂઝ