ના હોય ! / ઈટાલીનું એક ગામ, જેને નથી અસર કરી શક્યું કોરોના પણ, કારણ જાણીને નહીં કરો વિશ્વાસ

italy coronavirus could not enter this   village with clear air and magical water

દુનિયા ભરમાં કોરોનાનો હાહાકાર ફેલાયો છે ત્યારે ઈટાલીમાં પણ મૃત્યુઆંક 13000ને પાર પહોંચ્યો છે. તો કુલ કેસની સંખ્યા 1 લાખ 5 હજારની પાર પહોંચી છે. આ સમયે આશ્ચર્યની વાત તો એ છે કે ઈટાલીના પૂર્વ વિસ્તારમાં આવેલું એક ગામ જ્યાં કોરોના વાયરસ ઘૂસી શ્કયો નથી. હા, ઈટાલીનું ગામ મોંતાલ્દો તોરીનીઝ છે. અહીં કોરોનાનો એક પણ કેસ જોવા મળ્યો નથી. કહેવાય છે કે અહીંની હવા સ્વચ્છ છે અને સાથે જ અહીંનું પાણી જાદુઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ