બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / italian tourist give thanks to kerala government says its safer in covid 19

Coronavirus / કેરળમાં ઈટલીના યુવકે કોરોના સામે જંગ જીતી, કહ્યું ભારતના પ્રેમમાં પડી ગયો, નહીં ભૂલી શકું ક્યારેય

Dharmishtha

Last Updated: 02:50 PM, 21 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં કોરોના વાયરસના કારણે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક લોકોએ કોરોનાથી સાજા થઈ ગયા છે. કેરળને સાજા થવાની સંખ્યામાં સારી સફળતા મળી છે. ત્યારે ઈટલીનો એક યુવક પણ સાજો થતા તે ભારતના પ્રેમમાં પડ્યો છે.

  • રોબર્ટે કહ્યુ હું ભારતના પ્રેમમાં પડ્યો છું, આવતા વર્ષે ફરી આવીશ
  • રોબેર્ટના સંપર્કમાં 126 લોકો આવ્યા હતા
  • તેણે ડોક્ટરો અને નર્સોનો નોટ લખી આભાર માન્યો

ઈટલીનો 57 વર્ષીય રોબર્ટ ટોમાર્સો કોરોના ગ્રસ્ત થયો હતો. જે કોરોના સામે જંગ જીતી જતા કેરળ સરકારનો આભાર માન્યો હતો. રોબર્ટ 13 માર્ચે પોઝિટિવ આવ્યો હતો.  તેણે કહ્યું કે ડોક્ટરો અને નર્સોએ મારી સારી રીતે દેખરેખ રાખી છે તેમજ સમયસર સારુ જમવાનું આપ્યું છે.

રોબર્ટે કહ્યું હતું કે જે પ્રેમ મને કેરળમાં મળ્યો છે તેને હું નહીં ભૂલી શકુ. કોરોના વાયરસના ગયા પછી આવતા વર્ષે હું ફરી આવીશ. તેણે એક નોટમાં આભાર લખી રાજ્ય તથા હેલ્થ વર્ક્સનો આભાર માન્યો છે. કેરળ ફરવા આવનાર રોબટને કોરોના થતા તેને ભાષાની સમસ્યા આવી હતી. જેથી કોમ્યુનિકેશનમાં તકલીફ પડી હતી.

ઈટાલિયન ટ્રાન્સલેટરની મદદથી એક લિસ્ટ તૈયાર કરવામાં આવી હતા. જેમાં એક રુટ મેપ પણ બનાવવામાં આવ્યો ત્યારે ખબર પડી કે રોબર્ટેના સંપર્કમાં 126 લોકો આવ્યા હતા.  તેની સારવાર તિરુવનંતપુરમની હોસ્પિટલમાં કરવામાં આવી હતી. તેમજ હેલ્પ મિનિસ્ટર કેકે શેલજાએ વીડિયો કોલ કરીને ટોમાસોએ તેમનો પણ આભાર માનતા હેલ્થ વિભાગના વખાણ કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Kerala Tourist covid 19 italian ઈટલી કોરોના વાયરસ પ્રવાસી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ