ગુડ ન્યુઝ / માર્કેટમાં માતા-પિતાએ તરછોડેલી કૃપાલીને ઈટાલીના દંપતિએ લીધી દત્તક

Italian couple adopt girl child in india Gujarat Vadodara

કહેવાય છે 'રામ રાખે તેને કોણ ચાખે?'. ખરેખર જેના ઉપર પરમકૃપાળુ પરમેશ્વરની મહેર હોય તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે,  વડોદરાના ફુલની ફોરમ છેક ઈટલી પહોંચી અને કળિયુગની કર્ણસમી કૃપાલીને મા-બાપ મળ્યા. વડોદરાની કૃપાલીને ઈટાલીના માતા-પિતા મળતા આ ઉક્તી સાચી લાગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ