મોટો નિર્ણય / ભારતીય સ્ટાર જિમ્નાસ્ટ દીપા કર્માકરને ઝટકો: ઇન્ટરનેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મૂક્યો 21 મહિનાનો પ્રતિબંધ, કારણ ચોંકાવનારું

ITA bans gymnast Dipa Karmakar for 21 months

જિમ્નાસ્ટ દીપા કર્માકરની મુશ્કેલીમાં વધારો થયો છે. ITAએ પ્રતિબંધિત પદાર્થનું સેવન કરવા બદલ તેમના પર 21 મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ