ચોમાસું / ગુજરાતના આ વિસ્તારોમાં આજે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

It will rain in some parts of gujarat today weather update

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'આજે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી સહિત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ અને વડોદરામાં પણ વરસાદ વરસશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ