RBIનો આદેશ / હવે ચેક ક્લિયર થવાં બે-ચાર દિવસ નહીં લાગે, બેંકોમાં લાગુ થશે આ નવી સિસ્ટમ

It will not take two or four days to clear the check, this new system will be implemented in the banks

RBI ચેક ટ્રેકસન સિસ્ટમ લાગુ કરવાની વાત કરી છે જેમાં તમારે ચેક ક્લીયર કરવા માટે વધારે રાહ નહીં જોવી પડે. આ સિસ્ટમ સપ્ટેમ્બર 2020થી લાગુ પડશે.ટૂંક સમયમાં ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ પણ જારી કરશે. રિઝર્વ બેન્ક ચોક્કસ સમયાંતરે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ તૈયાર કરશે અને તેને પ્રસિદ્ધ કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ