કોરોના સંકટ / ચિંતાજનક: બાળકોને વેક્સિન આપવામાં હજુ મોડું થશે, આ મુદ્દે અટવાયેલી છે સમગ્ર પ્રક્રિયા

It will be too late to vaccinate children

બાળકોને વેક્સિન આપવામાં હજુ મોડું થઈ શકે છે . વેક્સિન કંપની અને સરકાર વચ્ચે વેક્સિનના ભાવ મામલે સમગ્ર પ્રક્રિયા અટવાયેલી છે. જેના કારણે બાળકોને વેક્સિન મળવમાં હજું મોડું થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ