નવી દુનિયા / તમે જીવનમાં નહીં વિચાર્યું હોય તેવું થશે! લોકો મેટાવર્સ નામની દુનિયામાં કરી લેશે પ્રવેશ, જાણો કેવું છે વી-ફેક્ટર

It will be like you never thought in life! People will enter the world called Metavers, find out what V-Factor is

એલન મસ્કનું સપનું મંગળ પર લોકોને મોકલવાનું છે. એ સપનું ક્યારે સાકાર થશે તે સ્પષ્ટ નથી. પરંતુ તે પહેલા લોકો એક નવી જ દુનિયામાં પ્રવેશ કરી લેશે અને તે દુનિયાનું નામ છે મેટાવર્સ. મેટાવર્સ એક એવી દુનિયા છે જે અસલી નથી, પરંતુ આ આભાસી દુનિયામાં પણ તમે જમીન ખરીદીને પોતાનું ઘર બનાવી શકશો, બિઝનેસ કરી શકશો, પૈસા કમાઈ શકશો. તમે ત્યાં બધું જ કરી શકશો તે તમે અસલી દુનિયામાં કરી શકશો.

બ્રેકિંગ ન્યૂઝ