શંકાસ્પદ / NH-8 હાઈવે પર એવું દેખાયું કે પોલીસ તંત્ર થઈ ગયું દોડતું

It was seen on the NH-8 highway that the police system ran rushing

નેશનલ હાઈવે 8 નજીક હથિયાર સાથે બે શકમંદ દેખાતા પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ છે. મકરપુરા એરફોર્સ નજીકના હાઈવે પાસે બે શકમંદ દેખાયા હતાં. જેથી સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસે શકમંદને જોનારની પુછપરછ શરૂ કરી દીધી છે. જોઇએ સમગ્ર અહેવાલ.

બ્રેકિંગ ન્યૂઝ