ક્રાઈમ / ખબરી બાતમી તો આપતો હતો પણ જ્યારે સમગ્ર ચોરીની લિંક પકડાઈ તો પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ

It was reported but when the whole theft link was caught, the police also got dizzy.

અમદવાદમાં ચોરીનો એક અજબ કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એવું હોય છે કે કોઈ પણ શહેરની પોલીસ પોતાના ખબરી અને બાતમીદારોનું એક અલાયદું નેટવર્ક ધરાવતી હોય છે જેનાથી તેમને ગુન્હાઓ ઉકેલવામાં મદદ મળતી હોય છે. પરંતુ અમદાવાદ ની પોલીસ ને તેના જ બાતમીદારે ચકરાવે ચડાવી છે. હકીકતમાં અહી બાતમીદાર જ ચોર નીકળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ