દરોડા / IT વિભાગે 3300 કરોડના હવાલા રેકેટનો ભાંડો ફોડ્યો, સર્ચ ઓપરેશન શરૂ

IT Search Operation Burst Hawala Racket Of 3300 Crore Rupees

કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડ (CBDT)એ હવાલા કેસમાં લાગેલા અનેક લોકોનો પર્દાફાશ કર્યો છે. તેમના આધારે આયકર વિભાગને 3300 કરોડ રૂપિયાના ગેરકાનૂની ધંધાનો ભાંડાફોડ કર્યો છે. દિલ્હીમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન 4.19 કરોડ રોકડ કબ્જે કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ