કાર્યવાહી / અધધ...518 કરોડના બિન હિસાબી પોલિશ્ડ હીરા મળી આવતા હડકંપ, સુરતની ડાયમંડ કંપની પર ITના દરોડા

IT raids on Surat's Diamond Company , 518 crore unaccounted polished diamonds found

સુરતના હીરા વેપારીને ત્યાં ઇનકમ ટેક્સ વિભાગએ દરોડા પાડ્યા છે. આ મોટા વેપારી ના 23 સ્થળો પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા જેમાં 500 કરોડ રૂપિયાથી વધુની હેરાફેરીનો ખુલાસો થયો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ