ઓપરેશન / IT દરોડામાં કુલદીપ બિશ્નોઇની 200 કરોડ કરતાં વધુ વિદેશી સંપત્તિનો પર્દાફાશ

IT raids Congress leader Kuldeep Bishnoi properties

ઇન્કમટેકસ વિભાગને હરિયાણા કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન ભજનલાલના પુત્ર કુલદીપ બિશ્નોઇ અને તેમના પરિવારને ત્યાં હાથ ધરવામાં આવેલ ચાર દિવસ સુધી દરોડાની કાર્યવાહી બાદ રૂ.ર૦૦ કરોડથી વધુ રકમની ગુપ્ત વિદેશી સંપત્તિ હોવાનો પર્દાફાશ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ