રૅડ / અમદાવાદમાં 150 કરોડથી વધુના ગોટાળા ઝડપાયાં, 3 બિલ્ડરોને ત્યાં દરોડાં

IT raids on Builder in Ahmedabad

અમદાવાદમાં 4 અલગ સ્થળો પર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3 બિલ્ડરના કરોડોના બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ