મોરબી / Qutone Ceramic ગ્રુપનાં એકસાથે 25 સ્થળોએ IT વિભાગના દરોડા, મોટી માત્રામાં કરચોરી સામે આવે તેવી શક્યતા

it raid on qutone ceramic group 25 places in morbi

એકવાર ફરી રાજ્ય (Gujarat) માં આઇટી વિભાગ હરકતમાં આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ, મોરબી અને રાજકોટમાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ