દરોડા / હીરો મોટોકોર્પ ના ચેરમેન અને MD પવન મુંજાલને ત્યાં IT ના દરોડા, શેરની વેલ્યૂ ડાઉન 

 it raid on hero motocorp chairman pawan munjal

Hero Motocorp ના ચેરમેન અને MD પવન મુંજાલને ત્યાં IT ના દરોડા પડ્યા હોવાની માહિતી મળી રહી છે. તેમની વિરુદ્ધ બોગસ ખર્ચ દર્શાવવાનો આરોપ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ