દરોડા / પ્રતિષ્ઠિત ફાર્મા કંપની દિશમાનમાં સતત બીજા દિવસે IT ના અધિકારીઓની તપાસ ચાલુ

IT Raid Continues in Dishman Pharma company in ahmedabad

અમદાવાદમાં આવેલી દિશમાન ફાર્મા કંપનીમાં ITના અધિકારીઓએ દરોડા પાડ્યા. દિશમાન ફાર્મા કંપનીમાં સતત બીજા દિવસે પણ તપાસ ચાલુ રાખી છે. અધિકારીઓએ 12 રહેણાક અને 7 કંપનીમાં તપાસ હાથધરી હતી. દિશમાન કંપનીની વિદેશમાં ઓફિસ, મેન્યુફેક્ચરિંગ પ્લાંટ હોવાનું સામે આવ્યુ છે.

બ્રેકિંગ ન્યૂઝ