ગોલમાલ / પૂર્વ IPS ઓફિસરના ઘરે પડી ઇન્કમ ટેક્સની રેડ, બેઝ્મેન્ટમાંથી 650 લોકર મળ્યા, કરોડો રૂપિયાની બેનામી સંપતી

IT raid at ex ips officer rn singh at noida sector 50 crores of rupees found

ઉત્તરપ્રદેશના નોઈડા સેક્ટર 50 માં એક પૂર્વ આઈપીએસ ઓફિસરનાં ઘરે દરોડામાં 650 લોકર્સ મળી આવ્યા હતા જેમાંથી કરોડો રૂપિયાની બેનામી સંપતી મળી હતી, રેડ હજુ પણ ચાલી જ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ