કાર્યવાહી / ડ્રેગનને ફરી ઝટકો : વધુ કેટલીક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં ભારત સરકાર

IT ministry to ban more apps over links with China

ભારત અને ચીન વચ્ચે કેટલાક સ્તર પર વાતચીત ચાલી રહી છે પરંતુ તેનું કોઈ પરિણામ આવી નથી રહ્યું છે. એવામાં ભારત સરકાર ચીનને ફરીથી ઝટકો આપવાની તૈયારીમાં છે. મીડિયા અહેવાલ અનુસાર વધુ ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ