છટણી / દેશમાં ખતરનાક ટ્રેન્ડ, IT કંપનીઓમાં છટણી ચાલુ, હવે બીજી મોટી કંપની 1000 લોકોને છૂટા કરશે

it jobs cut microsoft to fire 1000 employee for company cost cutting

માઇક્રોસોફ્ટમાં 1000 લોકો પોતાની નોકરી ગુમાવવાના છે. કોસ્ટ કટિંગના નામે આ કંપનીઓ લોકોને નોકરીમાંથી દૂર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ