એસ્ટ્રો ટિપ્સ / આ 7 ચીજોનું હાથમાંથી પડી જવું ખુબ જ અશુભ છે, મુસિબતોના તૂટી પડશે પહાડ

It is very inauspicious to lose these 7 things

કામની ઉતાવળમાં આપણાથી રોજ કોઇને કોઇ વસ્તુ પડી જાય છે. જેનાથી તમારે પરેશાન થવાની જરૂર નથી, પરંતુ કેટલીક ચીજ વસ્તુ વારે વારે પડી જાય છે તો આ અપશકુન ગણાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ