સાવચેતી / બ્રિટનથી આવતા દરેક યાત્રી માટે હવે આ ટેસ્ટ કરાવવો ફરજિયાત, સરકારે લીધો મહત્વનો નિર્ણય 

It is now mandatory for every traveler coming from Britain to take this test, an important decision taken by the government

બ્રિટેનમાં કોરોના વાયરસનો એક નવા પ્રકારનો સ્ટ્રેન બહાર આવતા વિશ્વના ઘણા દેશો આતંકિત થઈ ઉઠયા છે. ઇંગ્લેન્ડમાં, નવા પ્રકારનાં કોરોના વાયરસની શોધને કારણે દુનિયાના ઘણા દેશોની સરકારોએ બ્રિટનની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. દરમિયાન, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ફેલાવાની આશાને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 23 થી 31 ડિસેમ્બરની વચ્ચે બ્રિટનથી ભારત સુધીની તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ