બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ઘરમાં આટલી સંખ્યામાં પગથિયાં હોય તો અશુભ, વાસ્તુ નિયમ પ્રમાણે અચૂક કરો આ ફેરફાર

photo-story

5 ફોટો ગેલેરી

વાસ્તુશાસ્ત્ર / ઘરમાં આટલી સંખ્યામાં પગથિયાં હોય તો અશુભ, વાસ્તુ નિયમ પ્રમાણે અચૂક કરો આ ફેરફાર

Last Updated: 06:22 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બેડરૂમ, રસોડાની માફક ઘરની સીડીઓનું પણ વાસ્તુશાસ્ત્રમાં આગવું મહત્વ છે. તેનું સ્થાન પણ અમુક જગ્યાએ ન હોવું જોઈએ. વાસ્તુમાં તેની સંખ્યા પણ નિશ્ચિત કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. સીડીનું વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક વસ્તુની ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવી છે. જો તેના મુજબ ઘરની બનાવટ હોય તો પરિવારને સુખ સમૃદ્ધિ મળે છે. જેમ વાસ્તુશાસ્ત્રમાં બેડરૂમ, રસોડાનું મહત્વ છે તેમ ઘરની સીડીઓનું પણ મહત્વ છે. જો તમે ઘરના બનાવટ વખતે સીડીઓનું ધ્યાન નથી રાખ્યું તો તમને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ઘરની સીડી કઈ દિશામાં છે? તેની સંખ્યા કેટલી છે? તે બધાનું આગવું મહત્વ છે. જો વાસ્તુ મુજબ સીડીઓ ના હોય તો તે તમારી બરબાદીનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. એકી સંખ્યા

વાસ્તુ મુજબ ઘરમાં સીડી બનાવવી જોઈએ. સીડી પ્રગતિની પરિચાયક છે. આથી સીડીની સંખ્યા હંમેશા એકી સંખ્યામાં રાખવી. મતલબ કે 7,9,11,13,15,17ની સંખ્યામાં સીડી રાખવી. તેને બેકી સંખ્યામાં ક્યારેય ન બનાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. નોર્થ-ઇસ્ટ દિશા

સીડીને હંમેશા દક્ષિણ - પશ્ચિમ દિશામાં રાખવી. જો તે દિશામાં જગ્યા ન હોય તો પશ્ચિમ કે દક્ષિણ દિશામાં સીડી બનાવી શકાય છે. જો ત્યાં પણ જગ્યા ન હોય તો ઘરની પૂર્વ દિશામાં પણ બનાવી શકાય છે. પરંતુ નોર્થ-ઇસ્ટ દિશામાં ક્યારેય સીડી ન બનાવવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સીડીનો વળાંક

સીડીના વળાંકની પણ અસર પડતી હોય છે. જો ઘરમાં વળાંકવાળી સીડી બનાવવી હોય તો ઉત્તર દિશાથી શરુ થઇને દક્ષિણ દિશામાં એન્ડ થતો હોય તેવી બનાવટ રાખવી. પરંતુ આનાથી વિરૂદ્ધ વળાંક ન હોવો જોઈએ. સીડી જ્યાં શરુ થતી હોય અને જ્યાં એન્ડ થતો હોય તે જગ્યાએ દરવાજો બનાવવો. સીડી નીચે કબાટ, બાથરુમ કે પૂજા ઘર ન બનાવવું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઉપાય

જો તમારી સીડી નોર્થ-ઇસ્ટ દિશામાં હોય તો તમને મોટા આર્થિક ફટકા પડી શકે છે. તમને સ્થળાંતર કરવાનો વારો પણ આવી શકે છે. સીડીના વાસ્તુ દોષથી છુટકારો મેળવવા તમે કાચબો બનાવીને સીડી નીચે રાખી શકો છો. આ સિવાય જો આ દિશામાં સીડી હોય તો તેને ઓછા વજનની રાખો. મતલબ કે, નોર્થ-ઇસ્ટમાં સીડી બનાવાની ફરજ પડે તો તેને લાકડાની બનાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Religion Vastu Sastra Stair
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ