BIG NEWS / ભારતની એક ઇંચ જમીન પર કબજો કરવો પણ ચીન માટે અશક્ય, તવાંગ અથડામણ બાદ અમિત શાહનો પડકાર

It is impossible for China to occupy even an inch of India's land: Amit Shah

અમિત શાહે કહ્યું, ચીનને લઇને કોંગ્રેસનું બેવડું વલણ, વિપક્ષે લોકસભામાં પ્રશ્નકાળ ન ચાલવા દીધો, વિપક્ષના હોબાળાને કારણે લોકસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ