આક્રોશ / સાબરકાંઠાના હાજીપુરા હાઈવે પર કેમ ગ્રામજનોએ કરવો પડ્યો ચક્કા જામ, એ જાણવું જરૂરી

It is important to know why the villagers had to carry out traffic jam on Hajipura Highway in Sabarkantha.

સાબરકાંઠાના હાજીપુરા હાઈવે પર ગ્રામલોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. હાઈવે પર સ્પીડ બ્રેકર મુકવાની માગ નહીં સંતોષાતા લોકોએ આ ચક્કાજામ કર્યો

બ્રેકિંગ ન્યૂઝ