વૈજ્ઞાનિકો દહેશતમાં / ના હોય! જો આ કામ ન થયું તો પૃથ્વી પર રહેવું થઈ જશે મુશ્કેલ, રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થતાં દુનિયા હચમચી

it is costly to play with nature it is getting scorched by the heat north and south

આપણે પ્રકૃતિની સાથે એટલી બધી ગડબડ કરી નાખી છે કે હવે વાતને સંભાળીએ તો પણ સંભાળી શકાય તેમ નથી. વિશ્વભરના વૈજ્ઞાનિક, વિશેષજ્ઞ, પર્યાવરણવિદ્દ તેમની તરફથી જોર લગાવી રહ્યાં છે, પરંતુ પૃથ્વી પર દરરોજ નવી, અજીબ અને હેરાન કરી નાખે તેવી વસ્તુઓ ઘટી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ