મનોરંજન / લગ્ન કરવા માટે KL રાહુલે BCCI પાસેથી લીધી રજા! 23 તારીખે આથિયા શેટ્ટી સાથે બંધનમાં બંધાશે

it is believed that both kl rahul and athiya shetty met through common friend

ન્યુઝીલેન્ડ સામે આગામી વન-ડે અને ટી20 સીરીઝમાં કેએલ રાહુલ ભારતીય ટીમનો ભાગ નહીં હોય. ખરેખર એવુ કહેવાઈ રહ્યું છે કે કેએલ રાહુલે લગ્ન માટે BCCI પાસેથી રજા લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ