બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સોનું પહેરતા પહેલા સાવધાન! 5 રાશિવાળા માટે શુભ, આ જાતકો ભૂલથી પણ ન પહેરે

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ / સોનું પહેરતા પહેલા સાવધાન! 5 રાશિવાળા માટે શુભ, આ જાતકો ભૂલથી પણ ન પહેરે

Last Updated: 09:31 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોનું પહેરવાનો શોખ કોણે ના હોય પરંતુ સોનાની વધતી કિંમતોના કારણે તેને ખરીદવું કેટલાક લોકો માટે સપના જેવું થઈ ગયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશીઓ વિશે જણાવવામાં આવ્યું છે જેમના માટે સોનું પહેરવાનું શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલીક રાશિઓ માટે સોનું પહેરવાનું અશુભ માનવામાં આવે છે. જાણો કઈ રાશિ માટે સોનું પહેરવાનું શુભ અને અશુભ હોય છે.

1/6

photoStories-logo

1. સિંહ રાશિ

વૈદિક જ્યોતિષના અનુસાર, સિંહ રાશિના લોકો માટે સોનું શુભ છે. સિંહ અગ્નિ તત્વની રાશિ છે અને તેનો સ્વામી સૂર્ય છે. કહેવાય છે કે, સિંહ રાશિના લોકોને કરિયરમાં સફળતા મળે છે. સોનાના શુભ પ્રભાવથી આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને પૈસાની કમી પણ નથી રહેતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે સોનું પહેરવાનું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો સોનું પહેરે છે તેમના જીવનમાં ધનની કમી ક્યારેય નથી થતી. તેમજ સોનું ધારણ કરવાથી આ રાશિના લોકોને દરેક સમસ્યાથી છૂટકારો મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. કન્યા રાશિ

વૈદિક જ્યોતિષના અનુસાર, જો આ રાશિના જાતકો સોનું પહેરે છે તો તેમના જીવનમાં સુખ-શાંતિ સમુદ્ધી આવે છે. કહેવાય છે કે, સોનાના પ્રભાવથી કરિયરમાં સફળતા પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે સોનું પહેરવાનું શુભ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષના અનુસાર, જો મીન રાશિના જાતકો સોનું પહેરે તો તેમના જીવનમાંથી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. મકર રાશિ

વૈદિક જ્યોતિષના અનુસાર, સોનાના ઘરેણાં મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી છે. તેનાથી આ રાશિના લોકોની નેગેટિવિટી દૂર થાય છે. તેમજ પૈસે ટકે પણ સારું રહે છે અને તમામ ક્ષેત્રમાં સફળતા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આ રાશિના લોકો ન પહેરવું જોઈએ સોનું

વૈદિક જ્યોતિષના અનુસાર, સોનું પહેરવાનું કેટલીક રાશિઓ માટે અશુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓના અનુસાર, વૃષભ, વૃશ્ચિક, મિથુન અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

zodiac Zodiac Favored God Gold
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ