વિશેષ / CAA : કાયદાના ફાયદા સમજાવવા પણ સરકારની જ ફરજ

It is also the duty of the government to explain the benefits of the law

આપણા દેશમાં કેટલીક વખત એવા સંવેદનશીલ મુદ્દાઓને લઈને એવો માહોલ બનાવી દેવામાં આવે છે કે જેનાથી અનેક આશંકાઓ અને ભયનું વાતાવરણ ફેલાય છે. લોકો રસ્તા પર ઊતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા લાગે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ