રાજકોટ / 'મેં બોલાવ્યો પણ બોલ્યો જ નહીં..મારા છોકરાને મારવા પાછળનું કારણ જણાવો' જસદણની દુખિયારી માંનો વલોપાત

It is alleged that the youth was killed in Godladhar of Jasdan

જસદણ તાલુકાના ગોડલાધાર ગામમાં એક યુવકની હત્યા થયાનું પરિવાર દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, વિછીયા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન રહી હોવાનો પણ અક્ષેપો કરાયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ