પ્રહાર / સોનિયા ગાંધીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન, ખેડૂતો માટે ગણાવી કાળી દિવાળી

It is a black Deepavali for farmers Sonia Gandhi

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના દિવાળી સંદેશમાં મોદી સરકારને પોતાનો રાજધર્મ યાદ અપાવ્યો છે. સોનિય ગાંધીએ કહ્યું કે ઉત્પાદનનું સાચુ મૂલ્ય અપાવવું એજ રાજધર્મ છે. સરકારની નીતિઓના કારણે દેશના ખેડૂતો કાળી દિવાળી ઉજવવા મજબૂર બન્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ