સારા સમાચાર / મહામારીમાં ધંધાઓમાં મોટાપાયે છટણી વચ્ચે ગુજરાતમાં 4 મહિનામાં આ ઉદ્યોગમાં 25,000 નવી નોકરીઓની થશે ભરતી!

IT industry 25,000 new jobs corona epidemic gujarat

કોરોના મહામારીના કારણે અર્થતંત્રની સ્થિતિ ડામાડોળ છે અને અનેક ઉદ્યોગોમાં મોટાપાયે છટણી થઇ છે. ત્યારે ઇન્ફર્મેશન ટેક્નોલોજી સેક્ટરમાંથી પ્રોત્સાહક સમાચાર આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ