કાર્યવાહી / ચીની નાગરિકો અને ભારતીય સહયોગી દ્વારા 1000 કરોડ રૂપિયાનું મની લૉન્ડરિંગ કૌભાંડ ઝડપાતા ખળભળાટ

IT dept conducts raids on some Chinese individuals, their Indian associates today

ગલવાન સીમા પર ભારત અને ચીનની જવાનો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ઈન્કમટેક્સ વિભાગે આજે કેટલાંક ચીની નાગરિકો અને તેમના ભારતીય એસોસિયેટ્સ પર તવાઇ બોલાવતા 1 હજાર કરોડથી વધુના હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું છે. નોંધનીય છે જેમાં 40થી વધુ ફેક એકાઉન્ટ હોવાનું પણ ખુલ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ