સુવિધા / જો આધારથી ફાઇલ કરશો ITR, તો આયકર વિભાગ ખુદ બનાવી આપશે PAN

IT department will issue pancard to those who deposit tax through aadhaar card

બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કરોડો કરદાતાઓને પાનકાર્ડને બદલે આધાર કાર્ડથી આયકર રિટર્ન ભરવાની સુવિધા આપી હતી. હવે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)નાં પ્રમુખે આ મુદ્દે કહ્યું કે, માત્ર આધાર દ્વારા આયકર રિટર્ન દાખલ કરનારા વ્યક્તિને નવી વ્યવસ્થા અંતર્ગત આયકર વિભાગ સ્વતઃ જ એક પાનકાર્ડ રજૂ કરી દેશે. તમને જણાવી દઇએ કે, આ નવી વ્યવસ્થા બંને ડેટાબેસ (આધાર અને પાન)ને જોડવા માટે કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ