રિફંડ / ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓને આપ્યું રિફંડ, તમે પણ કરી શકો છો આ રીતે સ્ટેટસ ચેક

IT Department refund to tax payers since april

કોરોના કાળમાં ઇન્કમ ટેક્સ વિભાગે 62,000 કરોડ રૂપિયાથી વધારે ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે. 8 એપ્રિલથી 30 જૂન 2020 સુધી વિભાગે 20 લાખથી વધારે કરદાતાઓને કુલ 62,361 કરોડ રૂપિયા રિફંડ તરીકે આપવામાં આવ્યાં છે. કોરોના મહામારીના સમયમાં કરદાતાઓને મદદ કરવામાં આવે એટલા માટે સરકારે આ રિફંડ કર્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ