કાર્યવાહી / ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરતમાં IT વિભાગનો સપાટો, મોટી માત્રામાં કાળું નાણું અને બેનામી વ્યવહારો ઝડપાવાની શક્યતા

IT department raids in Surat and Songadh

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત અને તાપીમાં જમીન દલાલ, ખેડૂતો, સટ્ટા સાથે સંકળાયેલાઓના ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ