દરોડા / અમદાવાદની AGL કંપનીમાં સતત ત્રીજા દિવસે IT વિભાગના દરોડા યથાવત, 19 કરોડની બેનામી રકમ મળી આવી

 IT department raids AGL in Ahmedabad for third day in a row

રાજ્યમાં ITના દરોડાની કાર્યવાહી સતત ત્રીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી છે. ITએ AGL કંપનીમાં સર્ચ હાથ ધર્યું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ