Tuesday, November 12, 2019

VTV વિશેષ / દેશમાં IT ક્ષેત્રમાં સૌથી વધુ ઈનોવેટિવ જુઓ કોણ? ગુજરાત છે આ ક્રમે

IT companies in India on the rise for patent filing, remarks boost of research in Industry

IT ઉદ્યોગ ભારત દેશની શાન છે. દેશની IT કંપનીઓ ફક્ત IT સર્વિસ જ નહિ પણ રીસર્ચ અને નવી શોધો કરવા માટે પણ કટિબદ્ધ છે. દેશમાં નવી શોધોમાં ફક્ત મોટી કંપનીઓ જ નહિ પણ નવા સ્ટાર્ટઅપ્સ પણ અગ્રેસર છે જેની સાબિતી આ આંકડાઓ પરથી મળે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ