BIG NEWS / તુર્કીમાં મોટો બ્લાસ્ટ: ધમાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી, 10 લોકો ઘાયલ

istanbul blast powerful explosion occured in istanbul turkey

તુર્કીના ઈસ્તાંબુલમાં આજે મોટો ધમાકો થયો હતો. આ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થઈ ગયા છે. બ્લાસ્ટથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ