મિશન  / અંતરિક્ષમાં ફરી ISROની લાંબી છલાંગ: સૌથી નાના SSLV-D2 રોકેટનું સફળ લોન્ચિંગ, 3 ઉપગ્રહો સાથે અવકાશમાં એન્ટ્રી મારશે

ISRO's long leap into space again: Successful launch of the smallest SSLV-D2 rocket

નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે રચાયેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ