ટેકનોલોજી / ગગનયાન પહેલાં ISRO અંતરીક્ષમાં મોકલશે મહિલા રોબોટ, જાણો શું છે ખાસ

isro will send humanoid robot vyommitra to space in gaganyan mission

ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન માનવયુક્ત અંતરીક્ષ યાન મોકલવાની તૈયારીમાં છે. ગગનયાન ઈસરો માટે સૌથી મહત્વનાં પ્રોજેક્ટમાંથી એક છે ત્યારે ઈસરો દ્વારા અંતરીક્ષની સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે એક રોબોટને અંતરીક્ષમાં મોકલશે. આ રોબોટ હ્યુમોનોઈડ મોડલ છે જે માનવ જેવું જ દેખાય છે જેને વ્યોમમિત્ર નામ આપવામાં આવ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ