સેટેલાઇટ / ISRO ફરી રચશે ઇતિહાસ, માત્ર આટલા મિનિટમાં લોન્ચ કરશે 14 સેટેલાઇટ

isro will launch 14 satellites in 27 minutes on 27 november

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન ( ISRO ) આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા લોન્ચ પેડથી 27 નવેમ્બરની સવારે 9.28 વાગ્યે ભારતના પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ ( PSLV ) રોકેટથી 14 ઉપગ્રહોને માત્ર 27 મિનિટમાં અંતરિક્ષમાં મોકલશે. ISRO પોતાના PSLV-XL વેરિએન્ટની સાથે 14 ઉપગ્રહોને અંતરિક્ષમાં સ્થાપિત કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ