બિગ પ્રોજેક્ટ / ISRO ખોલશે ચંદ્રની અંધારાવાળી જગ્યાનું રહસ્ય, જાપાન સાથે ઉતરશે આ સૌથી મોટા મિશન પર

ISRO to unlock the secret of the dark side of the moon, land with Japan on this biggest mission

ઈસરો અને જાપાનની સ્પેસ એજન્સી એક સાથે બે મોટા મિશન કરવા જઈ રહી છે. જેમાં ચંદ્ર અને મંગળ બાદ હવે શુક્ર ગ્રહ પર મિશન કરવા જઈ રહ્યું છે. આ સિવાય તે ચંદ્રની કાળી બાજુનું રહસ્ય પણ જાહેર કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ